Back

અમદાવાદ નવરંગપુરા ખાતે ગેરકાયદેસર દબાણો તોડી પાડયા

આજ રોજ અમદાવાદ સીજી રોડ અને નવરંગપુરા ખાતે ગેરકાયદેસર દબાણો અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા તોડી પાડ્યા આ વિસ્તાર માં ઘણા ગેરકાયદેસર દબાણો આવેલા છે અને તેના કારણે વિસ્તાર માં ટ્રાફિક ની સમસ્યા સર્જાય છે નોટિસ આપી છતાં દબાણ ના હટાવતા આજ રોજ કોપરેશન દ્વારા દબાણ માં આવતી દુકાનો અને આજુબાજુ નું દબાણ તોડી પાડયું હતું. 


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..