Back

બીન સચિવાલય મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામની ધરણાની જાહેરાત બાદ સરકારે પોતાના નિર્ણયમાં માં કરી પીછેહઠ

બીન સચિવાલય મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામની ધરણાની જાહેરાત  બાદ સરકારે પોતાના નિર્ણયમાં  માં કરી પીછેહઠ


સરકારે વિધાર્થીઓના હિત માં નિર્ણય જાહેર કરતા આંદોલનકારી પ્રવીણ રામે માન્યો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સરકાર નો આભાર બિન સચિવાલય ક્લાર્ક ના મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામ 19 તારીખે ગાંધીનગર ખાતે બેસવાના હતા ધરણા પર આ ધરણા પહેલા જ સરકારે એ માંગણીઓ મુદ્દે નિર્ણય લઈ લીધો

પ્રવીણ રામ બીન સચિવાલય  ની ભરતીમાં 12 પાસ વિધાર્થીઓનો પણ સમાવેશ થાય એવી માંગણી સાથે બેસવાના હતા ધરણા પર 19 તારીખ નો ધરણા નો પ્રોગ્રામ યથાવત  રાખવો કે નહિ એ બાબતે ટીમ સાથે સર્ચાં કર્યા બાદ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે :- પ્રવીણ રામ કરી પીછેહઠ

સરકારે વિધાર્થીઓના હિત માં નિર્ણય જાહેર કરતા આંદોલનકારી પ્રવીણ રામે માન્યો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સરકાર નો આભાર

બિન સચિવાલય ક્લાર્ક ના મુદ્દે આંદોલનકારી પ્રવીણ રામ 19 તારીખે ગાંધીનગર ખાતે બેસવાના હતા ધરણા પર

આ ધરણા પહેલા જ સરકારે એ માંગણીઓ મુદ્દે નિર્ણય લઈ લીધો

પ્રવીણ રામ બીન સચિવાલય  ની ભરતીમાં 12 પાસ વિધાર્થીઓનો પણ સમાવેશ થાય એવી માંગણી સાથે બેસવાના હતા ધરણા પર

19 તારીખ નો ધરણા નો પ્રોગ્રામ યથાવત  રાખવો કે નહિ એ બાબતે ટીમ સાથે સર્ચાં કર્યા બાદ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવશે :- પ્રવીણ રામ

.રીપોર્ટ નીતીન કમાણી