Back

ભરૂચ શીતલ સર્કલ નજીક પાર્ક કરાયેલ 5 જેટલી બાઇકોમાં મધરાતે લાગી આગ

ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર શીતલ ટર્નિંગ નજીક પાર્ક બાઇકોમાં અચાનક આગ લાગવાની ઘટનાથી એક સમયે આસપાસ પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા જોકે ફાયરને ઘટનાની જાણ કરાતા ફાયર ફાઇટરોએ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..