Back

મોરબી કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે નાટક યોજાશે

મોરબી યુનાઈટેડ યુથ જીવદયા કેન્દ્ર સંચાલિત કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે સત્ દેવીદાસ ગૌ સેવા ગૃપ-રવાપર દ્વારા આયોજિત ભવ્ય નાટક રા'નવઘણ સાથે પેટ પકડીને હસાવતું કોમિક "બેંતાલીસ વર્ષનો બાબલો" આગામી તા.૨૪-૧૦-૧૯ને ગુરૂવારે (અગિયારસ)ના રાત્રે સમય: ૯:૦૦ કલાકે શુભમ એપાર્ટમેન્ટ પાસે, વૈભવ લક્ષ્મી સોસાયટી પાછળ, રવાપર-મોરબી ખાતે ભજવાશે. તથા વધુ માહિતી માટે મો.૯૬૬૨૮ ૨૧૩૨૧, ૮૮૪૯૮ ૩૬૪૬૧ પર કોન્ટેક કરવા અનુરોધ કરાયો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..