Back

ધીરૂભાઇ હળવદિયાના પિતાજીનું દુખદ અવસાન/બેસણું

જય ખોડિયાર સાઉન્ડ ધીરૂભાઇ હળવદિયાના પિતાજી સ્વ.બાબુભાઇ નાથાભાઈ હળવદિયા તા.૧૫-૧૦-૨૦૧૯ ને મંગળવારના દુખદ અવસાન પામેલ છે. જેમનું બેસણું આવતીકાલે ગુરૂવારે ૪ થી ૬ પોતાના નિવાસ સ્થાન સતાપર ગામે રાખેલ છે. મો.૯૫૮૬૬૬૫૯૮૮

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..