Back

માલપુર ખાતે ચૂંટણી પ્રચાર અર્થએ રાજ્ય ગૃહમંત્રી નો પ્રવાસ

અહેવાલ 

બાયડ વિધાનસભા પેટા ચૂંટણી ના પ્રચાર ખુબ જ જોર શોર મા ચાલી રહ્યો છે ત્યારે આજ રોજ ભાજપના ઉમેદવાર ધવલસિંહ ઝાલા ના સમર્થન માટે  માલપુર ખાતે ગામે ગામ પ્રચાર માટે  માનનીય રાજ્ય  ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાનો  પ્રવાસ હાથ ધરવામાં આવ્યો હતો. 

માલપુર :હિતેન્દ્રકુમાર એમ પટેલ (વાત્સલ્ય ન્યુઝ રિપોર્ટર )