Back

જેતપુરમાં ઉજવાયો અનોખો વર્લ્ડ ફૂડ ડે. સેવાભાવી યુવાનોએ દર્શાવ્યો અનોખો જુસ્સો.

*જેતપુરમાં ઉજવાયો અનોખો વર્લ્ડ ફૂડ ડે. સેવાભાવી યુવાનોએ દર્શાવ્યો અનોખો જુસ્સો.*


તા: ૧૬ ઓક્ટોબર ૨૦૧૯.જેતપુર.

આજે દુનિયાભરમાં વર્લ્ડ ફૂડ ડે તરીકે ઉજવાય છે ત્યારે જેતપુરના પ્રીતિ અગરવાલ કે જે ગરીબ બાળકોને મફતમાં અંગ્રેજી શિક્ષણ આપે છે તેઓએ આ દિવસની ઉજવણી કરવાનું વિચાર્યું. અને તેમના તરફથી સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ કરાયો.અને જોત જોતામાં સ્વયં સેવકો અને દાતાઓની ગરીબ બાળકોને જમાડવા રીતસર હોડ લાગી. અને આખી ટીમે આશરે ૨૦૦ ગરીબ બાળકોને અલગ અલગ વિસ્તારમાં જઈને ફૂડ પેકેટ્સ અને સ્ટેશનરી વિતરણ કર્યું. આ કાર્યક્રમને સફળ બનનાવવા જેતપુરના વેપારી દાતા મિત્રો તેમજ સેવાભાવી યુવાનોએ સફળ બનાવ્યો હતો.


રીપોર્ટ  ફારૂક મોદન જેતપુર 

મો...નં..9909347446

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..