Back

બૉડેલી APMC ની એક બેઠકની પેટા ચૂંટણીમાં હેમરાજસિંહ મહારાઉંલ નો વિજય,

છોટાઉદેપુર :

બૉડેલી APMC ની એક બેઠકની પેટા ચૂંટણીમાં હેમરાજસિંહ મહારાઉંલ નો વિજય, 

ભાજપના બે દિગ્ગજો હતા સામસામેં, 

તાલુકા ભાજપ મહામંત્રી વાલજી બારીયા સામે મંત્રી હેમરાજસિંહ મહારાઉંલ નો 68 મતોથી થયો વિજય, 

99.95% થયું હતું મતદાન.

એક સભ્ય નું અવસાન થતાં યોજાઈ હતી પેટા ચૂંટણી.