Back

ટંકારા વિધાનસભામાં ગાંધી સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

રાજકોટ લોકસભાનો મોરબી જીલ્લામાં આવતો વિસ્તાર મોરબી  ટંકારા વિધાનસભા માં ગાંધી સંકલ્પ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદશ્રી મોહનભાઇ કુંડારિયા, મોરબી જીલ્લા ભાજપ પ્રમુખશ્રી રાઘવજીભાઇ ગડારા, મહામંત્રીશ્રી જ્યોતિસિંહ જાડેજા, મોરબી શહેર ભાજપ પ્રમુખશ્રી લાખાભાઇ જારીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખશ્રી અરવિંદભાઇ વાંસદડિયા, મોરબી જીલ્લા યુવા ભાજપ મોરચા પ્રમુખશ્રી રવિભાઈ સનાવડા તથા દુર્લભજીભાઇ દેથરિયા સહિતના ભાજપના અન્ય કાર્યકર્તાઓ જોડાયા હતા.

DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..