Back

જેતપુર સીટી પોસ્ટે ના જેતપુર ટાઉન ખાતે ની ગુમસુધા શોધી કાઢતી જેતપુર સીટી પોલીસ

જેતપુર સીટી પોસ્ટે ના જેતપુર ટાઉન ખાતે ની ગુમસુધા શોધી કાઢતી જેતપુર સીટી પોલીસ

                 પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા સાહેબ રાજકોટ ગ્રામ્ય રાજકોટની સુચનાથી અને i/c નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એસ ગૌસ્વામી સાહેબ જેતપુર  ડીવી. તથા પો.ઈન્સ. વી. કે. પટેલ  સા.  નાઓના માર્ગદર્શન હેઠળ ગુમ સ્રી તેમજ બાળકો શોધી કાઢવાની સુચના મળેલ હોય જે  આધારે જેતપુર સીટી   પો.સ્ટે. ગુમ સુધા નં.૩૯/૨૦૧૯ ના કામે ગુમ થનાર સંગીતાબેન ડો/ઓફ કાનાભાઈ  હરદાસભાઇ  પરમાર જાતે મેર ઉ.વ.૨૪ રહે.ધોરાજીરોડ જાગૃતિ નગર વાળી  જેતપુર એસ.ટી બસ સ્ટેન્ડ  મુકામે આવેલ છે તેવી   *ચોક્કસ હકીકત જેતપુર સીટી  પોલીસ સ્ટેશનના PC પ્રવિણભાઈ નાજાભાઈ ચાવડા  તેમજ રણઘીરસિહ શકિતસિહ જાડેજા* નાઓને મળેલ હોય  હકીકત વાળી જગ્યાએથી ગુમ થનાર ને જેતપુર સીટી  પો.સ્ટે. લાવી ગુમ પરત કરાવી તેના પતિ નિલેશભાઈ કારા ભાઈ ઓડેદરા જાતે.મેર ઉવ. ૨૪ રહે.નાઘેડી  તા/જી. જામનગર વાળાઓને સોપી આપેલ છે. 

 કામગીરી કરનાર ટીમ, પો.ઇન્સ  શ્રી.વી. કે. પટેલ, P.C.પ્રવિણભાઈ ચાવડા, P.C.રણઘીરસિહ શકિતસિહ જાડેજા

રીપોર્ટ ફારૂક મોદન જેતપુર.

જેતપુર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..