Back

ગોધરા શહેર ના વોર્ડ નંબર ७ માં વિકાસના કામોને વેગ

પંચમહાલ જીલ્લા પંચ મથક ગોધરા શહેર ના વોર્ડ નંબર ७ મા આખરે બે ચાંદા ચમક્યા પાછલા ઘણા સમય થી વિકાસ થી વંચિત  સિંગ્નલ ફળિયા વિસ્તાર મા સૌથી મોટા રોડ નું કામ ચાલુ થતા સ્થાનિક લોકો મા ખુશી ની લહેર જોવા મળી છે

    ગોધરા શહેર ના સિંગ્નલ ફળિયા વિસ્તાર પાછલા ઘણા સમય થી વિકાસ થી વંચીત  મુખ્ય રોડ પર ચોમાસાની સિઝન માં વરસાદ નું પાણી ભરાય જવા ના કારણે આજુ બાજુ ના રેહવાસિઓ ને ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતુ પરતું આજ રોજ છેલ્લા ઘણા સમય પછી સ્થાનિક કાઉન્સીલરો  ઈલ્યાસ ચાંદા તેમજ અશરફ ચાંદા ને લોકો ની તકલીફ દેખાતા તેઓ  દવારા નગર પાલીકા ના પ્રમુખ તેમજ મુખ્ય અધિકારી ને અવાર નવાર રજુઆતો કરતા આખરે તેઓ ની  મેહનત રંગ લાઈ હોય તેમ જોતા સ્થાનિક લોકો મા ખુશી ની લહેર જોવા મળી છે

રિપોર્ટર : અબ્દુલ્લાહ પંજાબી 

ગોધરા

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..