Back

"સરકાર ખેડૂતો પ્રત્યે ની જવાબદારી અદા કરવા આપ નું આવેદન

આમ આદમી પાર્ટી પૂર્વ ક્ચ્છ જિલ્લા દ્વારા જિલ્લા પ્રભારી તેમજ પ્રમુખ શ્રી અને જિલ્લાના હોદેદારો ની આગેવાની માં ગુજરાત નાં મુખ્યમંત્રી શ્રી ને જિલ્લા કલેકટર શ્રી મારફતે "સરકાર ખેડૂતો પ્રત્યે ની જવાબદારી અદા કરે"એ અનુસંધાને આવેદનપત્ર આપી આમ આદમી પાર્ટી દ્વારા માંગ કરવામાં આવી કે ખેડૂતો ને થયેલ પાકનાં નુકસાન પેટે માતબર રકમનું પેકેજ જાહેર કરવામાં આવે, વગર વ્યાજની લોન આપવામાં આવે, અને "પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના" અંતર્ગત નુકસાની નું વળતર અપાવવામાં આવે એવી આપ, પ્રમુખ,રોશનઅલી શાંધાણી એ રજુઆત કરી હતી,,સાથે જિલ્લા ના હોદેદારો જોડાયા હતા,

ભુજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..