Back

હિંમતનગર બી ડિવિઝન મા ફરજ બજાવતા પોલીસ કર્મી નુ એક્સિડન્ટ થતા મોત

અહેવાલ 

હિંમતનગર બી ડિવિઝન મા ફરજ બજાવતા શીતલબેન પટેલ તેમજ અમદાવાદ એરપોર્ટ પર ફરજ બજાવતા તેમના પતિ જીગ્નેશભાઈ બન્યેનું એક્સીડંટ થતા મૃત્યુ થયેલ છે 

પ્રાપ્ત માહિતીને આધારે જાણવા મળેલ કે બન્યે પૂનમ ના દિવસે દર્શનાર્થેજયીને પરત ફરતા સહકારી જિન હિંમતનગર પાસે ટ્રક ચાલકે અડફેડ મા લેતા ગટના સ્તરે મૃત્યુ પામેલ 

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..