રાજુલામાં ભાજપ દ્રારા માર્કેટીંગ યાર્ડમા મીટીંગ યોજાઈ
ન્યુજ
અમરેલી
અમરેલીના રાજુલાના માર્કેંટીંગ યાર્ડ ખાતે અમરેલી જીલ્લા ભાજપ મીટીંગ યોજાઈ...
રાજુલા તાલુકા ભાજપ ની અગત્ય ની બેઠક તારીખ 13/11/2019 ને બુધવાર એ સવારે 09: 00કલાકે રાજુલામાર્કેટીંગ યાર્ડ ખાતે રાખવા માં આવ્યો હતો...
જેમાં પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપ ના આગેવાનો ઉપસ્થિત રહી મિટિંગ માં સંકલન સમિતિ ના સભ્યો તેમજ તાલુકા ભાજપ ના સક્રિય સભ્યો તથા બુથ સમિતિ ના પ્રમુખ શ્રી ઓ ની આગેવાની હેઠળ
રાજુલા તાલુકામાં બે મહામંત્રી તરીકેની નિમણુક કરવામાં આવી..
મહામંત્રી શ્રી વિક્રમભાઈ શિયાળ (વિસળીયા)
મહામંત્રી શ્રી ઘનશ્યામભાઈ સાવલીયા
તેમજ રાજુલા તાલીકામાં ભાજપ પ્રમુખ શ્રી હરસુરભાઈ લાખણોત્રી ની નિમણુક થયેલ...
રાજુલા તાલુકામા ભાજપ દ્રારા મહામંત્રી તેમજ પ્રમુખની નિમણુક થતા અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે...
શિયાળ વિરજી
રાજુલા



