Back

વર્લ્ડ ડાયાબિટીસ દિવસ નિમિતે ફ્રી ડાયાબિટિસ ચેકઅપ તથા માર્ગદર્શન કેમ્પનુ આયોજન

લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા આયોજિત વર્લ્ડ ડાયાબિટીસ દિવસ ( 14 નવેમ્બર) નિમિતે ફ્રી ડાયાબિટિસ ચેકઅપ કેમ્પ તથા માર્ગદર્શન કેમ્પનુ સુંદર  આયોજન કરેલ છે.

જેમા ડાયાબિટિસ ના દર્દીઓ ને ફ્રી મા ડાયાબિટિસ તપાસ કરી આપવામા આવશે .

તારીખ 14/11/2019 ગુરુવાર

સમય : રાત્રી ના 9 થી 11 વાગ્યા સુધી. 

સરનામુ: યોર કોમ્યુનિકેશન, સ્વામિનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ સામે મોરબી

મોરબી માં ડાયાબિટીસ સ્પેસ્યાલીસ્ટ ર્ડો લાયન જયેશભાઇ પટેલ તેમની સેવા આપશે 

વધુ માહિતી માટે સંપર્ક કરો - 9825291313

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..