Back

પવન ચક્કી ના થાંભલા હટાવવા માટે રજૂઆત

માંડવી તાલુકા નો નાગ્રેચાગ ગામ ના બસ સ્ટેશનની બાજુમાં પવન ચક્કી ના થાંભલા હટાવવા માટે રજૂઆત

બસ સ્ટેશન ની બાજુમાં થાંભલા લગાવ્યા છે અને બાજુમાં ગાયોનો આવાળો છે અને ખેતરપાળ દાદા નુ મંદિર ઉપરથી વાયર જાય છે  અને તળાવમાં જાવાના રસ્તા ની પાંચ ફૂટ બાજુમાં લગાડ્યો છે અને મેન રસ્તો ગામમાં આવાનું છે એના ઉપર પસાર થતાં વાયર ની કઈ સેફટી કવર કાંઈ નથી અને તળાવમાં પાણી આવવાનો રસ્તો છે એમાં થાંભલા લગાવાયા છે

અને ખેડૂતોના ખેતરોમાં જવાનો રસ્તો છે અન્ય નાગ્રેચા અને ઉનડોઠ નું રસ્તો છે રસ્તા ઉપર થાંભલા છે અને જો આ થાંભલા હટાવવા નહીં આવે તો અહીંયા કોઈ જાની માલી નુકસાન થશે તો તંત્રની જવાબદારી રહેશે તે થાંભલા ગ્રામએસા કંપનીના છે

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..