Back

બોડેલી ના એક યુવક નું થયું અપહરણ અફરણકારો એ એક કરોડ ની કરી માંગણી પોલીસ ને કરાઈ જાણ


રિપોટ.જાવેદ પઠાણ.. નસવાડી

બોડેલી ના એક યુવક નું થયું અપહરણ

અફરણકારો એ એક કરોડ ની કરી માંગણી

પોલીસ ને કરાઈ જાણ

પોલુસ પીછો કરતી હોવાની બાતમી મળતા  યુવક ને મારમારી ગંભીર ઇજા પહોંચાડી 

કોસિન્દ્રા રોડ પર છોડી  અપહરણ કારો ભાગી છૂટ્યા

હાલ યુવક હોસ્પિટલ મા સારવાર હેઠળ