Back

પંચમહાલ જીલ્લા કોંગ્રેસ ની આંખ ઊગરી પ્રજા ના પ્રશ્નો ને લઈ ફળી અપાયુ આવેદન પત્ર

આખરે પંચમહાલ જીલ્લા કોંગ્રેસ ની આંખ ઊગરી પ્રજા ના પ્રશ્નો ને લઈ ફળી અપાયુ આવેદન પત્ર 


ગોધરા તાલુકા કોંગ્રેસ સમિતિ તરફથી ગોધરા મામલતદાર સાહેબને ખેડૂતોના પ્રશ્નો  યુવાઓના રોજગારી તેમજ  મોંઘવારી ઘાસચારા ના પ્રશ્નો માટે કોંગ્રેસ પક્ષ દ્વારા આવેદનપત્ર અપાયુ પંચમહાલ  જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અજીતસિંહ ભાટી પ્રદેશ  મંત્રી રફીક તિજોરી વાળા દક્ષેશ પટેલ મંત્રી પ્રદેશ એમ.એન.પટેલ ગણપત પટેલ ભારતસિંહ તાલુકા પંચાયત સભ્ય પ્રતાપભાઈ જિલ્લા પંચાયત ના ઉમેદવાર મહિલા કોંગ્રેસ પ્રમુખ પ્રિયંકાબેન ગોધરા તાલુકાના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો હાજર રહ્યા અને ગોધરા મામલતદાર ને આવેદન પત્ર આપ્યુ


  રિપોટર :અબ્દુલ્લાહ પંજાબી 

ગોધરા

ગોધરા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..