Back

માંડવી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ અને મહામંત્રી ઓની નિમણુક કરવામાં આવી.

માંડવી કચ્છ:-માંડવી તાલુકાના ગત દીવસે ભારતીય જનતા પાર્ટીના મોવડી ઓ ની ઉપસ્થિતિ માં પ્રમુખ અને મહામંત્રી ઓની વરણી કરવામાં આવી હતી.તો પ્રમુખ પદ પર બિદડા ગામના યુવા સરપંચ શ્રી,સુરેશભાઈ સંઘાર ની નિમણુંક કરવામાં આવી હતી તો મહામંત્રી - કિશોરભાઈ ગઢવી સરપંચ શ્રી.મોટા લાયજામ મહામંત્રી- મહેન્દ્રભાઈ રામાણી.કિશાન આગેવાન તો આ ત્રણ લોકો ની નવનિયુક્ત હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

બિદડા ગામના સરપંચ શ્રી સુરેશભાઈ સંઘાર જે દીવસ થી સરપંચ શ્રી ની ખુરશી પર બિરાજમાન થયા છે ત્યારથી કરી ને આજદીન સુધી બિદડા ગામમાં તમામ વિકાસનો કાર્ય બહુ સારું કરી રહ્યા છે.તો સરપંચ શ્રી‌,સુરેશભાઈ એ બિદડા ગામમાં સીસી રોડ, ઈન્ટરલોક વાળા રોડ.રોડ લાઈટો, મુખ્ય સ્થળો પર સીટીવી કેમેરા,ગટર લાઇન,બસસ્ટેશન પાસે સૈચાલ્ય,કે વિધવા સહાય યોજના ના ફોર્મ જાતે ભરી ને જાતેજ મામલતદાર શ્રી પાસે જમા કરાવી ને આવા વગેરે વિકાસ ના કામો કરી રહ્યા છે.

બિદડા ગામની જનતા ખુશખુશાલ થી અનુભવી રહીછે.

જનતા કહે છે કે. આવા સરપંચ શ્રી ની પંદર વર્ષ પહેલાં જરૂર હતી.બિદડા ગામમાં અનેક સરપંચ આવ્યા અને ગયાં પણ સુરેશભાઈ સંઘાર જ્યારથી સરપંચ શ્રી નું પદ સંભાળ્યું ત્યારે થી બિદડા ગામનો નકશો બદલાઈ ગયું છે.

બિદડા ગામની જનતા રહ્દય પુર્વક થી આર્શિવાદ આપે છે.કે તમારી વિકાસ ના કામો ની નોંધ લઈને આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પદ પર બિરાજમાન કર્યા છે તે માટે તમો રાજકીય ક્ષેત્રે સક્રીય થઈ ને આમ જનતાના વિકાસ ના કામો કરવા માંટે આગળ આવો અને રાજ્યકીય શ્રેત્રે આંગળ વધી ને કચ્છ જિલ્લા ના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે બિરાજમાન થાવ તેવી શુભેચ્છા સાથે ખુબ ખુબ અભિનંદન.

માંડવી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..