Back

જિલ્લા કક્ષાનો ભરતી મેળો યોજાશે..

જિલ્લા કક્ષાનો ભરતી મેળો શુક્રવારે યોજાશે

  મહેસાણા જિલ્લા કક્ષાનો રોજગાર અને અપ્રેન્ટીસ ભરતી મેળો ૧૫ નવેમ્બર ૨૦૧૯ને ગુરૂવારના રોજ જી.આઇ.ડી.સી કોમ્યુનીટી હોલ,જી.આઇ.ડી.સી-૦૧,મોઢેરા ચાર રસ્તા,પાણીની ટાંકીની બાજુમાં મહેસાણા ખાતે યોજાનાર છે. ૧૫ નવેમ્બરે સવારે ૦૯ કલાકથી યોજાનાર ભરતી મેળામાં જી.આઇ.ડી.સી ચેરમેનશ્રી બળવંતસિહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાનાર છેજેમાં જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિકારી,સંસદ સભ્ય સહિત મહાનુંભાવો ઉપસ્થિત રહેનાર છે તેમ જિલ્લા રોજગાર અધિકારી મહેસાણાની અખબારી યાદીમાં જણવાયું છે

 

મેહસાણા શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..