Back

યાત્રાધામ બહુચરાજીમાં આવેલ પવિત્ર સમીવૃક્ષ આસ્થાનું સ્થાન

શ્રીમાતાજીની સમીવૃક્ષની જગ્યાએ દશેરાના દિવસે પુજન થાય છે.આ જગ્યાને કમ્પાઉન્ડ વોલથી સંરક્ષિત કરાઇ છે.જે જગ્યા પવિત્ર અને સ્વચ્છ રાખવામાં આવે છે.આ જગ્યાની ચાવી મંદિર ટ્રસ્ટની કચેરીએ રાખવામાં આવેલ છે તેમ શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવાયું છે.

 

બેચરાજી શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..