Back

ટંકારાની ન્યુ વિઝન સ્કુલ માં ચિલ્ડ્રન ડેની ઉજવણી

ટંકારામાં ટંકારા તાલુકા સતા સેવા મંડળ દ્વારા ન્યુ વિઝન સ્કુલ માં કાનુની શિબિર યોજી ચિલ્ડ્રન ડે ની ઉજવણી કરાયેલ શ્રી એસ એન પુંજાણી સાહેબ ના માર્ગદર્શન હેઠળ લીગલ એડવાઈઝર શ્રી મુકેશભાઈ બારૈયા દ્વારા ચિલ્ડ્રન ડે અંગેની માહિતી અપાયેલ  તેમજ કાનૂની પ્રશ્નો અંગે પણ જાણકારી અપાયેલ પ્રમુખ શ્રી દિલીપભાઈ બારૈયા દ્વારા સ્વાગત તથા ચિલ્ડ્રન ડે વિશે વિદ્યાર્થીઓને સુંદર માહિતી અપાયેલ  ઉજવણી માં ૧૦૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ..

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..