Back

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ વરણી ને આવકારતા યુવા ભાજપ કાર્યકરો

ટંકારા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે શ્રી કિરીટભાઈ એસ  અંદપરા તથા મહા મંત્રી તરીકે શ્રી રૂપસિંહ સી.ઝાલા તેમજ એડવોકેટ શ્રી સંજયભાઈ બી. ભાગીયા ની વરણી કરાયેલ છે ટંકારા તાલુકા યુવા ભાજપ કાર્યકરો ભાવિનભાઈ સેજપાલ સંજયભાઈ કલોલા બેચરભાઈ ઘોડાસરા મયુરભાઈ ફેફર પરેશભાઈ ઢેઢી વિગેરે આવકારેલ  છે અને અભિનંદન આપેલ છે..

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..