Back

કાવી ગામમાં આઇ.એમ.મોટર્સ હોન્ડા શો-રૂમનું ઉદ્ધાટન કરવામાં આવ્યું.

કાવી ગામનાં વડીલો દ્વારા તથા આશીંવાદ થી આપણા ગામનાં જ ઇલ્યાસભાઇ મુલતાની, મહેન્દ્રભાઇ સોલંકી તથા હિતેશભાઇ પટેલ દ્વારા હોન્ડા શો રૂમ આઇ.એમ.મોટર્સ ચાલુ કરવામાં આવ્યો છે.

 ગુરૂવારે સાંજે  પાંચ વાગે રાખેલ હતો. જેમાં અમારા ઉપસ્થીત મહેમાનો સઇદભાઇ, અનવરભાઇ ચોકીવાલા ઇસ્માઇલભાઇ મતી, ફારૂક સૈયદ, ઇસ્માઇલભાઇ સાફુરજી, હુસેનભાઇ દાવાલા, પરેશ પટેલ, ની હાજરીમાં આપણા ગામના અનવરભાઇ ચોકીવાલા ના હસ્તે રીબીન કાપી આઇ.એમ.મોટર્સ નું ઉદ્ધાટન કરવામાં આવ્યુ હતું.

       તમામ ગામ જનો અમોને સહકાર આપશે. તથા ટુ-વીલર હોન્ડા બાઈક ના વેચાણ માટે અમોને નવી સ્કીમો નું આયોજન કરી રહ્યા છે. તો એક વાર જરૂર મુલાકાત લેવા કાવી તેમજ આજુબાજુના તમામ ગામની જનતા જાણ કરવામાં આવે છે.


જંબુસર શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..