Back

દુઃખદ અવસાન

ટંકારા (મોરબી).....મ.ક.સ.સુ જ્ઞાતિ ના હષઁદભાઈ ગણેશભાઇ પરમાર ( ઉ.વષઁ-૬૧) તે ટંકારા વાળા મહેશભાઈ, વિનોદભાઈ તથા હરેશભાઈ ના ભાઈ તેમજ મોરબી મેતર ફળી વાળા જયંતિલાલ રતનશીભાઈ ધામેચા ના જમાઈ  નુ આજરોજ તા :- ૧૫|૧૧|૨૦૧૯ ને શુક્રવાર ના રોજ ટંકારા મુકામે દુખદ અવસાન થયેલ છે ....

સ્મશાન યાત્રા:- તા :- ૧૫|૧૧|૨૦૧૯ ને શુક્રવાર ના રોજ સાંજે ૫|૦૦ કલાકે તેમના નિવાસસ્થાન લક્ષ્મીનારાયણ નગર સોસાયટી ,ટંકારા (મોરબી) ખાતે થી રાખવામાં આવેલ છે....

Jaykansara & DhavalTrivedi 

ટંકારા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..