Back

વઘઇ.બોટાનીકલ ગાર્ડન આદિવાસી ઉપચાર પદ્ધતિને વેગવંતી કરવાનો પ્રયાસ- રિપોર્ટર મદન વૈષ્ણવ ડાંગ

રિપોર્ટર મદન વૈષ્ણવ ડાંગ

વઘઇ બોટાનીકલ ગાર્ડન દરરોજ એક વનસ્પતિ ના જાણકાર ભગત ઉપસ્થિત રહી ચિકિંત્સા સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવા તૈયાર રહે તેવા પ્રયાસો હાથ ધર્યા છે

મુલાકાતે આવનાર અભ્યાસુ તેમજ પર્યટકોને સુગમ રીતે વનસ્પતિઓ વિષય વિસ્તૃત જાણકારી આપી એનું લાભ પ્રવાસીઓને મળે એવા આશય થી આયોજન બધ કામો હાથ ધરાયા છે

બોટાનિકલ ગાર્ડનમાં બનેલા વિવિધ ઔષધિઓ વનસ્પતિઓ કેક્ટસ ની જાતોમાં વિભાગો મુલાકાતીઓને ઔષધીય પોધા તેમજ મનમોહક એવા વિવિધ ફૂલો ના છોડ તેમજ વેલાઓનું વેચાણ સ્ટોરનું પ્રારંભ પણ કરવામાં આવતા પ્રકૃતિ પ્રેમીઓ માં ખુશીની લહર ફેલાઇ છે પોતાના ગૃહ ઉપયોગી તેમજ મનમોહક પોધાઓ ઘર સજાવટ માટે લઈ આનંદ મેળવી રહ્યા છે

વન્ઔષઘી ના ખજાના સમાન ડાંગની સંજીવની જે વનસ્પતિઓ દવા ચિકિત્સામાં ઉપયોગ કરતા પરંપરાગત આદિવાસી વૈધ નો વારસો સાચવવા અને ફરી વિકસિત કરવા માટે ભગત હટનું નિર્માણ કરાયું છે. બોટાનિકલ ગાર્ડન આરોગ્યના દરરોજ એક વનસ્પતિ જાણકાર ભગત ઉપસ્થિત રહી ગાર્ડન ની મુલાકાતે આવનાર પ્રવાસીઓ નિદાન અને ચિકિત્સા અને સમજ મળી રહે તેવા પ્રયાસ હાથ ધર્યા છે.

આહવા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..