Back

હાલોલ સરસ્વતી વિદ્યમંદિર સ્કૂલમાં બાલદિન ની ભવ્ય ઉજવણી કરાઈ

પંચમહાલ. હાલોલ

રિપોર્ટર. કાદિરદાઢી




હાલોલ સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં નવા વર્ષની શરૂઆત અને બાલદિન ની ઉજવણી આગવી રીતે કરવામાં આવી હતી.

   વિદ્યાર્થીઓ નો ફુગ્ગા અને ફુલપાદળી ઓની બરસાત કરી ને આવકારવામાં આવ્યા સાથે સાથે શિક્ષકો દ્વારા પરગ્રહવાસી ઓના પાત્ર ભજવીને પૃથ્વી પર થતા પ્રદુષણ ને રોકવા અને સ્વચ્છતા ની જાળવણી તેમજ પર્યાવરણ અને જળની બચત અંગે ના સંદેશ પાઠવવામાં આવ્યા હતા.

    વિદ્યાર્થીઓ ને તેમના જન્મદિન નિમિત્તે વિવિધ છોડ ની રોપણી કરવાની પણ સલાહ આપવામાં આવી હતી શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ એ બાલ દિવસને ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો.

હાલોલ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..