Back

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન દ્વારા સતત 55 દિવસ થી વીજળી બિલ વિરુદ્ધ લડત ચાલુ

આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન દ્વારા સતત 55 દિવસ થી વીજળી બિલ મુદે લડત ચલાવે છે અને સતત 55 દિવસ થી આમ આદમી પાર્ટી દ્વારા લોકો ના ઘરે ઘરે જય લોકો ની સમસ્યા સાંભરે છે અને એવી માંગણી કરે છે કે દિલ્હી માં આમ આદમી પાર્ટી ની સરકાર દ્વારા જો 200 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવતી હોય તો ગુજરાત સરકાર કેમ ના આપી શકે અને ગુજરાત માં લોકો ના ખુબ જ લાઈટ બિલ આવે છે તેનો બોજો સામાન્ય માણસ ને પોસાય તેમ નથી આ મુદ્દા ને લય આમ આદમી પાર્ટી દ્વારા લોકો ને સાથે લય મોટુ આંદોલન કરશે અને આમ આદમી પાર્ટી હંમેશા લોકો સાથે છે અને રહેશે અને લોક હિત માટે આમ આદમી પાર્ટી લડત આપશે આ કાર્યક્રમ માં આમ આદમી પાર્ટી અમદાવાદ પચ્છિમ ઝોન ના ઝોન પ્રમુખ, બિપીનભાઈ પ્રજાપતિ, કરમશીભાઈ ભરવાડ, કરસનભાઈ રાઠોડ, ગૌતમ ભાઈ પરમાર,છના ભાઈ પરમાર,  જસોદા બેન, મનીષા બેન, વસંતી બેન, અને ઝોન ના દરેક કાર્યકર્તા હાજરી આપે છે. 


રિપોર્ટર. રાજેશ કાંગસીયા. 8128472392

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..