Back

લૂસડિયા મુકામે સુરમલદાસ જયંતિ ની ઉજવણી કરવામાં આવી

ભિલોડા તાલુકાના લૂસડિયા પંથક માં આવેલ પવિત્ર ધામ સુરમલદાસ મુકામે સંત સુરમલદાસ  જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી 


આ પવિત્ર ધામ મા ગુજરાત, રાજેસ્થાન તેમજ આજુબાજુ ગામના શ્રદ્ધારૂઓ નુ ઘોડાપુર ઉમટ્યું હતું. 


આ પવિત્ર જગ્યા પર લોકો સુરમલદાસ ની ગાદી ની આજુ બાજુ ધજા લયી પરિક્રમા કરતા હોય છે અને ભજન કીર્તન કરી પ્રસાદ નુ પણ આયોજન થયું હતું આ દિવસે હજારો સંખ્યા માં લોકો દર્શનનાર્થે આવતા હોય છે આમ આ રીતે ઉજવણી કરવામાં આવી હતી 


માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..