Back

ભરૂચ નગર પાલીકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાઈ

ભરૂચ નગરપાલીકા દ્વારા ગોલ્ડન બ્રીજ થી કોલેજ રોડ પર ના દબાણો હટાવવાની કામગીરીહાથધરવામાઆવતા દબાણકર્તા  માં ગભરાટ પ્રસરી જવા પામ્યો હતો
ભરૂચ કોલેજ રોડ પર ગોલ્ડન બ્રીજ થી સમાંતર બની રહેલ માં રેવા બ્રીજ અને ફલાય ઓવરની નીચે લારીગલ્લાવાળા ઓએ દબાણ કર્યું છે જે સામે ભરૂચ નગર પાલીકા એ લાલ આંખ કરતા પોલીસ પ્રોટેક્શન સાથે પાલીકા ની દબાણ હટાવ શાખાના સલીમભાઈપટેલ,અમરભાઈ પટેલ સહિત ટીમના માણસો ત્રાટકી હતી અને ત્યાંથી દબાણો હટાવ્યા હતા અને હવે દબાણ ન કરવા તાકીદ પણ કરાયા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..