ધોરાજીના બહારપુરામાં ઝાડ પર વીજળી પડ્યાનો વીડિયો થયો વાયરલ.
ધોરાજીના બહારપુરાનો ૧ વીડિયો વાયરલ થયો છે. ૨ દિવસ પહેલા પડેલા વરસાદનો વાયરલ થયો ઝાડ પર વીજળી પડ્યાનો વીડિયો સામે આવ્યો છે. ઝાડ ઉપર વીજળી પડતા ઝાડ સળગ્યાના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો અને તે દરમિયાન ૧ ઝાડ પર વીજળી પડી હતી અને ઝાડ સળગી ઉઠ્યું હતું. જેના દ્રશ્યો થયા કેમેરામાં કેદ.




