Back

ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા દશનામ ગોસ્વામી સમાજનો તૃતીય સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લામાં વર્ષ 2017-18ના સફળ સ્નેહમિલન અને વિદ્યાર્થી પ્રોત્સાહન સમારોહ બાદ તૃતીય સ્નેહમિલનનું આયોજન 17.11.19 રવિવારના રોજ  સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું આ સ્નેહમિલનમાં ભરૂચ જિલ્લામાં વસતા તમામ દશનામ ગોસ્વામી સમાજના પરિવારોને ઉપસ્થિત રહ્યા હતા

ભરૂચ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..