Back

વિધ્યાર્થીઓને ૧૦૮ની સેવા વિષે માહિતગાર કરાયા

વિદ્યાર્થીઓને પણ ૧૦૮ સેવા વિષે જાણકારી મળે તે હેતુથી મોરબી ખાતે તા.૧૮-૧૧-૨૦૧૯ રોજ જીલ્લા કલેકટરના આદેશ અનુસાર શક્ત સનાળા મુકામે આવેલ સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૧૦૮  એમ્બ્યુલન્સ વિશેની માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓને આપેલ હતી. જે તકે પાઇલોટ નિલેશ આહીર, ઇ એમ ટી.ઈકબાલભાઈ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..