Back

જીવતાજીવ સમાધિ લેવા મામલે એક નવો વળાંક આવ્યો

મોરબીના પીપળીયા ગામના કાંતિલાલ મૂછડીયાની જીવતા સમાધિ લેવાનો મામલો, કાંતિલાલ હવે નહીં લે સમાધિ, જામ દુધઈ ખાતે નોંધણ દાદાની જગ્યા પર દર્શન કરી જગ્યાના મહંત નથુરામ બાપુની સમજવાથી હવે નહીં લે સમાધિ, આગામી 28 તારીખે લેવાના હતા હવે આ મામલે એક નવો વળાંક આવ્યો છે. હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, કાંતિલાલ મૂછડિયા જીવતા સમાધિ નહીં લે, કાંતિલાલ મૂછડિયા પોતાના દાવાથી પલટી મારી ગયા છે. મહંત નથુરામ બાપુની સમજાવટ બાદ તેમણે પોતાનો નિર્યણ બદલ્યો છે.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..