Back

માલપુર ના જીતપુર ગામે પાણી માથી સ્મશાન યાત્રા નિકળી

અહેવાલ 

અરવલ્લી જિલ્લામાં પાછલા સમય માં પડેલા વધુ વરસાદના કારણે ગણી જગાએ પાણી ભરેલા હજુ જોવા મળી રહ્યાં છે જેના કારણે માણસોને  તકલીફોનો સામનો કરવો પડે છે 

માલપુર તાલુકાના જીતપુર ગામમાંએક મહિલાનું અવસાન થતા અંતિમ ક્રિયા માટે  સ્મશાન ને જતા રસ્તામાં  ભરાયેલા પાણી ની અંદરથી માણસની અંતિમ યાત્રા નિકરી હતી જેના કારણે ગણી મુશ્કેલી નો સામનો કરીને સ્મશાને પોહચ્યાં હતા 

પાણીનો નિકાલ ના થતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..