Back

તા. 22 નવેમ્બર ના રિલીઝ થઈ રહી છે એક સુંદર ગુજરાતી ફિલ્મ "તારી મુસ્કુરાહટ"

ગુજરાતી ફિલ્મો ની ભરમાર અત્યારે પ્રેક્ષકો ના મન મોહી રહી છે ત્યારે ગુજરાત ની જનતા પણ પોતાનો અદભુત પ્રેમ આ ફિલ્મો પર વરસાવી રહ્યા છે અને હિન્દી ફિલ્મો ને ટક્કર આપે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે. 


આ જ સુવર્ણ કાળ માં હજી એક ગુજરાતી ફિલ્મ "તારી મુસ્કુરાહટ"  લઇ ને આવી રહ્યા છે યુવા ગુજરાતી કલાકાર તોરલ અને સુરજ. 


એક ફિલ્મ એક સરસ મજા ની પ્રેમ કહાની પર આધારિત છે અને આ યુવા કલાકારો સાથે જ બીજા નામાંકિત કલાકારો જેમ કે ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મો નું જાણીતું નામ રાજીવ પંચાલ,  હેમંત ફોક શેફાલી મહિડા, પૂજા સિંહ, શ્રીદેવન અને બાળ કલાકાર પણ આપને આ ફિલ્મ માં જોવા મળશે.


આ ફિલ્મ નું સંગીત પણ અત્યારે દરેક સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહ્યા છે. 


જે.બી પ્રોડક્શન હાઉસ ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ નિર્માતા બેલડી જયેશ ભલાણી અને આશા ભલાણી તથા લેખક દિગ્દર્શક હિરેન જાદવાણી દ્વારા બનાવવા માં આવી છે. 


તો આ પ્રેમ ની મોસમ માં તમે પણ ભીંજાય જાઓ અને એક સુંદર સ્માઈલ સાથે જોઈ આવો આ ફિલ્મ "તારી મુસ્કુરાહટ".


Created & Promotion By

NK Entertainment

Ahmedabad

guj.nkentertainment@gmail.com

અમદાવાદ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..