Back

નસવાડી બીજેપી પાર્ટી દ્વારા પ્રમુખ અને મહા મંત્રી ની વર્ણની કરવામાં આવી

છોટાઉદેપુર બ્રેકિંગ ન્યૂઝ


લોકેશન નસવાડી 


નસવાડી બીજેપી પાર્ટી દ્વારા પ્રમુખ અને મહા મંત્રી ની વર્ણની કરવામાં આવીહાલ ગુજરાતમાં બીજેપી પાર્ટી સવથી મોટી પાર્ટી ગણાતી હોય છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે કોમ્યુટી હોલ માં બીજેપી પાર્ટીના પ્રમુખ અને મહામંત્રી ની વર્ણની કરવાની હોય છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા સંખેડા ધારાસભ્ય અભેસિંગ ભાઈ તડવી  નસવાડી અનિલભાઈ શાહ નસવાડી યુવા મોરચાના પ્રમુખ અરવિંદભાઈ તડવી મહામંત્રી જયરાજ સિંહ ચૌહાણ તેમજ અન્ય બીજેપી કાર્યકર્તાઓ  નસવાડી કોમ્યુટી હોલ ખાતે એકત્રિત થયા હતા જેમાં નસવાડી તાલુકા પ્રમુખ મહામંત્રી ની વર્ણની કરાઈ હતી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં સારા પરિણામ આવતા નસવાડી તાલુકામાં સારી કામગીરીના અનુસંધાને નસવાડી તાલુકા પ્રમુખ તરીકે ધર્મેન્દ્ર સિંહ પરમારને ફરી રિપીટ કરવામાં આવ્યા હતા જ્યારે નસવાડી તાલુકા મહામંત્રી તરીકે 1 રાઠવા કિશનભાઈ હરિદાસભાઈ .રાણીપુરા.2 ભીલ વિનુભાઈ લલ્લુભાઇ છલવાતાલ ને મહામંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. તેથી સમગ્ર બીજેપી પાર્ટી દ્વારા પ્રમુખ અને મહામંત્રી ને ફુલહાર કરી આવકાર્યા હતા