Back

ધાનેરા ખાતે ભાજપ મા પ્રમુખ મંત્રી મહામંત્રી વરણી કરવામાં આવી

 રીપોર્ટર (કાળાભાઈ ચૌધરી)


આજરોજ ધાનેરા તાલુકાના ભાજપ માં પ્રમુખ અને મહામંત્રી ની  વરણી કરવામાં આવી  પ્રમુખ શ્રી તરીકે હરજીભાઈ રામજીભાઈ પટેલ અને મહામંત્રી તરીકે  પાહડસિંગ સોલંકી  અને ખેંગારભાઈ રબારી  વરણી કરવામાં આવી હતી 

ભાજપના માવજીભાઈ દેસાઈ  બનાસકાંઠા ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી વસંતભાઇ પુરોહિત એપીએમસીના ચેરમેન ભુરાભાઈ ચૌધરી એપીએમસીના વાઇસ ચેરમેન દેવાભાઈ મોર ભાજપના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ પટેલ અને સમગ્ર હોદ્દેદારો અને ઉપસ્થિત રહીને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે વરણી કરવામાં આવી હતી ત્યારે સમગ્ર તાલુકા ના કાર્યકર્તાઓમાં ખુશી જોવા મળી હતી

ધાનેરા શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..