Back

ગુજરાત ની સૌથી મોટી સિગિંગ કોમ્પિટિશન "આપણો કલાકાર''નું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું

અરવિંદભાઈ મણિયાર હોલ, રાજકોટ ખાતે  6.11.2019 ના રોજ આપણો કલાકાર એક માત્ર  ગુજરાત ની સૌથી મોટી સિગિંગ કોમ્પિટિશન કે જે આણંદ, નડિયાદ, ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા બાદ  રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું 

જેમાં ઉભરતા કલાકારો  ને એક સારું મંચ આપવાની કોશિશ 

વડોદરા ના શ્રી કૃષિખા એન્ટરટેઇન્મેન્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે આપણો કલાકાર કાર્યક્રમ માં 5 વર્ષ થી ઉપર ના કોઈપણ વ્યક્તિ ભાગ લઈ શકે જેમાં થી દરેક શહેર ના 1st,2nd, અને 3rd ફીનાલિસ્ટ ને વડોદરા માં ગ્રાન્ટ ફિનાલે માં પ્રદર્શન કરવાનું રહેશે. આપણો કલાકાર ના આયોજકો વિપુલ વ્યાસ અને જાગૃતિ દવે ના જણાવ્યા અનુસાર રાજકોટ ના કલાકારો એ ખુબજ સરસ પર્ફોર્મન્સ કર્યું અને રાજકોટ માં નિપાબેન પંડ્યા ના  સહયોગ થી તેમજ જજ તરીકે જુગ્તા દવે એ પણ ખૂબ જ એન્જોય કર્યું હતું.

દરેક સહભાગીઓ ને આપણો કલાકાર ના આયોજકો રાજકોટ ના સહયોગી બોલબાલા ટ્રસ્ટ  તરફ થી ખૂબ ખૂબ અભિનંદન તેમજ આગળ વધવા માટે શુભેચ્છાઓ.

જામનગર, ભાવનગર, જૂનાગઢ, ભુજ, ગાંધીધામ, માંડવી,પોરબંદર, દ્વારકા,મોરબી, તથા અમદાવાદ, પાલનપુર,મહેસાણા, માં ઔડીશન માટે  રજિસ્ટ્રેશન ચાલુ છે

www.krushikaentertainment.com 

ઉપર ડિટેલ્સ જોઈ ને રજિસ્ટ્રેશન  કરાવી શકાય.

અથવા Whatsup No.

 9737122122 - વિપુલ વ્યાસ વડોદરા.

મોરબી શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના વોટ્સએપ પર મેળવવા આ ગ્રૂપમાં એડ થવા વિનંતી..