Back

કિશોરીએ કરેલ આત્મહત્યા ના પ્રયાસનો લાઇવ વિડિયો વાયરલ,

છોટાઉદેપુર :બ્રેકીંગ 

જાવેદ પઠાણ. નસવાડી

કિશોરીએ કરેલ આત્મહત્યા ના પ્રયાસનો લાઇવ વિડિયો વાયરલ, 

બૉડેલી નજીક નર્મદાની મુખ્ય કેનાલમાં કિશોરીએ લગાવી હતી છલાંગ, 

નજીકમાંથી પસાર થતા યુવક સહિત સ્થાનિકોએ કિશોરીને બચાવી લીધી, સ્થાનિકોએ કિશોરીને પોલીસને કરી સુપ્રત, 

કિશોરી સીમલિયા ગામની હોવાનું આવ્યું સામે, 

પોલીસે કિશોરીના માતા પિતાને બોલાવી કરી સુપ્રત, 

આત્મહત્યા કરવા પાછળનું રહસ્ય અકબંધ,