Back

અરવલ્લી જિલ્લાના આરોગ્ય કર્મચારીઓએ રેલીયોજી ધરણા ધર્યા

અહેવાલ ભરતસિંહ ઠાકોર મેઘરજ વાત્સલ્ય ન્યૂઝ રિપોર્ટર

ગુજરાત રાજ્યમાં મહેસૂલી કર્મચારીઓ બાદ આરોગ્ય કર્મચારીઓ એ ગુજરાત  સરકાર સામે પ્રશ્નો ઉઠાવ્યા છે ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર ના આદેશ અન્વયે કામગીરી ચાલુ પણ રિપોર્ટિંગ બંધ સાથે અરવલ્લી જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર  ફરજ બજાવતા આશરે ૧૨૦૦ થી વધુ આરોગ્ય કર્મચારીઓ" અભી નહીં તો કભી નહિ" ના સુત્રોચાર સાથે પડતર પ્રશ્નોની માગણીઓ સાથે નારા લગાવી ભવ્ય રેલી યોજી ધરણા ધર્યા હતા

મેઘરજ શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..