Back

સુરત :પાનિપત ફિલ્મ ને સિનેમા ઘરો માથિ તાત્કાલિક હટાવિ બેન કરવા બાબતે કલેક્ટરનેઆવેદન પત્ર અપાયુ

પ્રાપ્ત માહિતી અનુસાર હાલ માજ સિનેમા ધરોમા રિલિસ થયેલ ફિલ્મ પાનિપત માં હિન્દુ હૃદય સમ્રાટ રાજા સૂરજમલજી નુ ચરિત્ર ખોટી રીતે દર્શાવવામાં આવ્યું છે.જેનાથી સમગ્ર હિન્દુ સમાજ  ના લોકોની લાગણી દુભાઈ છે.જેથી મહારાજા સૂરજમલ સંઘર્ષ સમિતિ દ્વારા માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે આ ફિલ્મને સિનેમા ઘરોમાંથી ઉતારી લેવામાં આવે આ ફિલ્મની જેટલી પણ સીડીઓ રિલીઝ થયેલી છે તે તમામને નષ્ટ કરવામાં આવે ફિલ્મને બેન કરીને તેના દિગ્દર્શક પર ગુનો દાખલ કરવામાં આવે આ બાબતે સુરત કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું