Back

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે સી એન જી ગેસ પંપ નુ ઉદ્ઘાટન

અહેવાલ 

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઓનલાઇન સીએનજી ગેસ પંપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં SGL ના ચેરમેન શ્રી સંજીવકુમાર તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી અમૃતેશ ઔરંગાબાદકર ના હસ્તે  કરવામાં આવ્યું. 

 લોકો કેટલાક સમયથી સીએનજી ગેસ પંપ રાહ જોઈ રહ્યા હતા સીએનજી ગેસ પંપ નો લાભ આજુબાજુના લોકોને લાભ મળશે.જેના લીધે ગણા લોકોમો ખુશીનો માહોલ જોવા મળ્યો હતો 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રીપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..