Back

રાજુલામાં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી

રાજુલા શહેર ની શ્રી જે.એ.સંઘવી હાઈસ્કૂલ રાજુલા મુકામે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ અંતર્ગત "સ્વામી વિવેકાનંદ કવીઝ કોમ્પિટિશન" સ્પર્ધાનું આયોજન શાળાનાં સુપરવાઈઝરશ્રી અને સ્વામી વિવેકાનંદ કેન્દ્ર સંચાલક શ્રી એ.વી.મહેતા સાહેબના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવેલ.....

રાજુલા તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..