Back

હારીજ માં કમોસમી વરસાદ , ખેડુતો માં ઉત્સાહ

આજે ઉત્તર ગુજરાત પંથકમાં માં સવાર થી જ વાદળ છાયું વાતાવરણ રહેવા પામ્યું હતું.ત્યારે સાંજે ચાર વાગ્યા આસપાસ ઝડપી પવન સાથે વરસાદ શરૂ થયો હતો.


રવિપાક વાવેલ ખેડૂતો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો...

પણ સાથે સાથે જીવજંતુ પડવાની સંભાવના પણ વધી રહી છે હવે જોવાનું રહ્યું કે કુદરતી વાતાવરણ માં ફેરફાર થાય છે..

હારીજ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..