Back

સુરતઃ મગદલ્લાના લોકોએ આવાસ યોજનાનો કર્યો વિરોધ

 પ્રાપ્ત માહિતી મુજબ ચોર્યાસી કાંઠા વિસ્તારમાં મગદલ્લામાં વર્ષો જૂની જમીન જે ગામના વિકાસ માટે પૂર્વજોએ વર્ષોથી સાચવી રાખેલ ગામના વિકાસ માટે નિ જગાઓ રમતગમતના મેદાનો તેમજ ગ્રામજનોના અન્ય વપરાશ માટે નિ જમિનો ઉપર સુરત મહાનગર પાલિકા દ્વારા smc આવાસો તેમજ બહારના લોકોને ભાડા પેટે આપી રહેલ છે.તેમજ જમીનો પર અન્ય પ્રોજેક્ટ તો કરી રહી છે.તેમજ રમત ગમતના મેદાનો ઉપર અન્ય સરકારી કાર્યો થઇ રહ્યા છે આ બાબતે ગામલોકો તેમજ ગામના સામાજિક કાર્યકર્તા એવા ઉમેશ પટેલ દ્વારા પોતાના ગામ મગદલ્લાની વર્ષો જૂની જમીન બચાવવા માટે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો