Back

વઘઇ.શામગહાન નજીક બાઇક સ્લીપ થતાં વઘઇ ના યુવક નું મોંત એક બેભાન

મદન વૈષ્ણવ વઘઇ ડાંગ

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે સિંગલ ફળિયામાં રહેતા પાઉલભાઈ સુરેશભાઈ ધોડિયા પટેલ રહે. સિંગલ ફળિયો વઘઇ અને મેહુલભાઈ વિજયભાઈ રહે. વઘઇ બાઇક GJ.5 BN 2603 પર સવાર થઈ
શામગહાન ખાતે એમના સાથી મિત્રનું અકસ્માતે મોંત થતાં એની મરણ વિધિ માં વઘઇ ના આઠ થી દસ દોસ્ત સાથી અલગ અલગ બાઇક લઈ જઈ રહ્યા હતાં ની માહિતી મળી છે ત્યાંથી વિધિ પતાવી પરત થતા શામગહાન નજીક વળાંકમાં આકસ્મીક બાઇક સ્લીપ થતાં બાઇક પાછળ બેસેલ પાઉલભાઈ સુરેશભાઈ પટેલ ઉ.વ. આશરે 22 નું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થતાં સાથી મિત્રો માં અરેરાટી મચી જવા પામી હતી જ્યારે બાઇક ચાલક મેહુલભાઈ ને ગંભીર ઇજા થતાં તાત્કાલિક 108 મારફતે શામગહાન ખાતે ખસેડવામાં આવ્યું છે એની જાણ સાપુતારા પોલીસને થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી સાપુતારા પીએઆઈ ડામોર સાહેબ હાથ ધરી છે

વઘઇ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..