Back

પાટણ નગરપાલીકા પ્રજાને દ્રારે કાર્યકમયોજાયો. જુઓ ક્યાં.

પ્રહલાદ વ્યાસ. વાત્સલ્ય ન્યૂઝ. પાટણ.

પાટણ શહેર માં  પાટણ નગરપાલિકાપ્રજાના દ્રારે  કાર્યક્રમ દર ગુરુવારે યોજવામાં આવે છે 

 પ્રજાના ને પડતી તકલીફો પ્રશ્નો ને સ્થળ  પર સમાધાન કરતા હોય છે ત્યારે આજ રોજ ગુરુવારે પાટણ માં કોર્ટની બાજુમાં માં આવેલી આંગણવાડી પાસે કચરાના ઢગલા તાત્કાલિક ધોરણે સફાઈ કરવામાં આવી હતી. તેમજ દવા નો છટકાવ કર્યોં હતો

પાટણ નગરપાલિકા પ્રજાના દ્રારે કાર્યકમ માં  અલગ અલગ વિભાગ ના અધિકારીઓને સાથે રાખી સ્થળ પર જ સૂચના આપવામાં આવે છે. આ કાર્યક્રમ દ્રારા પ્રજાને સારી રીતે નગરપાલિકાના સત્તાધીશોદ્રારા  રૂબરૂ મુલાકાત કરી સહયોગથી કાર્ય કરે છે.

પાટણ નગપાલિકા પ્રજાને દ્રારે કાર્યકમ માં પાટણ નગપાલિકા ઉપપ્રમુખ શ્રી લાલેશભાઈ ઠકકર.કોર્પોરેટર શ્રી મનોજભાઈ પટેલ. વંદનાબેન ઠાકોર (વોર્ડ નંબર પાંચના કોર્પોરેટર )તેમજ અધિકારીઓ .સ્થાનિક લોકો જોડાયા હતા.

પાટણ શહેર અને તાલુકાનાં પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..