Back

અરવલ્લી : જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા જનસેવા કેન્દ્ર ની ઓચિંતી મુલાકાત

અહેવાલ 

અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતાં ૧૧૯ કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે સતત ચોથા દિવસે મહેસુલ વિભાગના કર્મચારીઓની હડતાળ યથાવત રહેતા જિલ્લા સેવા સદનમાં કામ અર્થે આવતા અરજદારોના કામ અટકે નહીં અને પ્રજાજનો અરજદારોને પડતી હાલાકી આ અંગે માહિતી મેળવવા જિલ્લા કલેકટર શ્રી  અમૃતેશ ઔરંગાબાદકરે જનસેવા કેન્દ્રની ઓચિંતી મુલાકાત લઇ જિલ્લા સેવાસદનમાં આવેલી વિવિધ કચેરીઓની પણ મુલાકાત લીધી હતી તેમજ કચેરી આવતા અરજદારોને પડતી મુશ્કેલીઓ અંગે પણ વાર્તાલાપ કરીને જેતે  મુશ્કેલી અંગે અધિકારીઓ ને  સૂચન કરાયું હતું

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રીપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..