Back

અરવલ્લી સબજેલ મુકામે બંધ કેદીઓને સ્વરોજગાર તાલીમ આપવામાં આવશે

અહેવાલ 

અરવલ્લી જિલ્લામા સબજેલ મુકામે બંધ કેદીઓ છુટા થાય ત્યારબાદ પોતાના પગભર થાય તે હેતુ થી સ્વરોજગારતાલીમ નુ  સબજેલ મુકામે આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ મા બંધ કેદીઓ ને પેપર કટિંગ ની બનાવટી ચીજવસ્તુઓ અંગે તાલીમ હિંમતનગર દેના ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા આપવામાં આવશે 

આ તાલીમ મા અરવલ્લી જિલ્લા ના 35 જેટલા કેદીઓ પ્રથમ બેચ મા જોડાયા હતા અને સ્વરોજગાર અંગેની તાલીમ મેળવી હતી 

માલપુર :હિતેન્દ્ર પટેલ (વાત્સલ્ય ન્યૂઝ રીપોર્ટર )

માલપુર શહેર અને તાલુકાના પળે પળના સમાચાર આપના મોબાઇલ પર મેળવવા નીચેના ગ્રૂપમાં એડ થવા વિનંતી..